જ્યાં ઓળખ મારી મળે મને બસ એવા સ્થળને શોધું છું.
જો સ્વર્ગ જેવું સ્થળ હોય તો ત્યાં જવાનો માર્ગ પ્રેમ છે.