જો સ્વર્ગ જેવું સ્થળ હોય તો ત્યાં જવાનો માર્ગ પ્રેમ છે.—
જ્યાં ઓળખ મારી મળે મને હું એવા સ્થળ ને શોધું છું ...........
મિત્રો, મારા આ બ્લોગ પર તમારું સ્વાગત છે. હું કોઈ પ્રસિદ્ધ સેલીબ્રીટી નથી જેથી હું બ્લોગ બનાવું પરંતુ મારા મન માં એક વિચાર આવ્યો કે નેટ પર ઘણું બધું સારું સારું જાણવા લાયક હોય છે તેમજ મને સારા લેખો અને કવિતાઓ, ગઝલો વાંચવી ખુબ જ ગમે છે તો પછી નેટ પર થી જ સારા લેખો અને ગઝલો એકઠી કરી અને તેને એક બ્લોગ પર સંપાદન કરું જેથી આવું કશું કોઈ મિત્રો ને તેમજ મારે વાંચવું હોય તો વાંચી શકાય. બસ એટલે જ આ બ્લોગ બનાવ્યો છે અને તેમાં વખતો વખત એડીટીંગ કરતો રહું છું.
આ બ્લોગ ની મુલાકાત લેવા બદલ તમારો આભાર તેમજ બ્લોગ માં જો તમને કઈ સુધારા વધારા કરવા જેવું લાગે તો ચોક્કસ જણાવશો.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો